Experts lecture economics
બિરસા મુંડા યુનિવર્સિટી રાજપીપળા તારીખ 23_2_2026 ને સોમવાર ના રોજ અમારી કોલેજ માં Experts lecture economics નું આયોજન હતું. જેમાં મુખ્યત્વે આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મડીડા હતા. તેમની સાથે શ્રી અમિત ધોળકિયા સર અને પ્રોફેસરો હતા .સૌ પ્રથમ મહેમાન શ્રીઓનું સ્વાગત કર્યું પછી છે શ્રી અમિત શાહનું સ્વાગત કર્યું પછી અન્ય પ્રોફેસરોનો પણ સ્વાગત કર્યું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય કર્યું. તેમાં સંચાલિત સેમ6 ની વિદ્યાર્થીની કુંતા હતી. પછી મહેમાન શ્રી અને આસિસ્ટન્ટ પ્રોફેસર હેમિલ્ટન મડીડા એ economics ના વિષય માં માહિતી ગાર હતાં
તેમણે સ્કૂલના economics ના તમામ વિદ્યાર્થીઓને ખૂબ જ સારી રીતે પ્રેરણા આપી હતી. તેમનો હેતુ એ હતો કે economics વિષય ની માહિતી આપવા ની હતી. તેમાં મુખ્ય ટોપિક બજાર નું માળખું હતું. બજાર એટલે શું? તેમના હેતુઓ સમજાવ્યા. પછી ઇજારો એટલે શું? તેની માહિતી આપવા.economics ની વ્યાખ્યા આપી. ગિરી સર આબાર વિધિ કરીને અંત રાષ્ટ્રીય ગાન કરીને પ્રોગ્રામ વિરામ આપ્યો.
Comments
Post a Comment